Your Moonsign Janam Rashi This Week –
13th May, 2017 – 19th May, 2017
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્ર જેવા ઠંડા ગ્રહની દિનદશા ચાલશે તેથી હવે તમે તમારા ડીસીઝન લેવામાં ભૂલ નહીં કરો. જેબી કામ કરશો તેમાં તમે તમારૂં મન લગાવીને કામ કરી શકશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. તમારા ફેમિલી મેમ્બરને ખુશ રાખવા માટે એકસ્ટ્રા કામ કરી લેશો. નાણાકીય…
