Your Moonsign Janam Rashi This Week –
18th February, 2017 – 25th February, 2017
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ પૂરા કરી શકશો. ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. ઘરમાં નવી ચીજ વસ્તુ ૨૩મી એપ્રિલ સુધી વસાવી શકશો. નવા કામ મળવાના ચાન્સ છે. ચાલુ કામમાં નાણાકીય ફાયદો મળતો રહેશે. જીવનમાં કોઈ નવી વ્યક્તિ મળવાથી મનને શાંતિ મળશે. મનગમતી વ્યક્તિ તરફથી…
