Your Moonsign Janam Rashi This Week –
10th August, 2019 – 16th August, 2019
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધ્ધીના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમે વાણીયા જેવા બની જશો. એટલે કે કરકસર કરીને નાણાં કેમ બચાવવું તે શીખી જશો. બુધને કારણે લેતી-દેતીના કામમાં ખુબજ ધ્યાન આપજો. લેતી-દેતી જલદીથી પુરા કરી લેશો. હાલમાં તમે જાદા કામ કરીને વધુ ધન કમાઈ…
