Your Moonsign Janam Rashi This Week –
8th April , 2017– 14th April, 2017
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા છ દિવસજ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ઘરવાળાઓની ઈચ્છા પહેલા પૂરી કરી દેજો. પ્રેમી-પ્રેમિકાઓમાં પ્રેમ વધી જશે. 13મી થી 20 દિવસની સૂર્યની દિનદશા તમારા વિચારો બદલી નાખશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. સરકારી કામમાં મુશ્કેલીઓ આવશે. શુક્રની ઉતરતી દિનદશાને…
