Your Moonsign Janam Rashi This Week –
28th January , 2017– 3rd February, 2017
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી આ છેલ્લા અઠવાડિયામાં તમને વધુ ધ્યાન રાખવું પડશે. ઉતરતી રાહુની દિનદશામાં તબિયત ખરાબ થશે અથવા એક્સિડન્ટ ન થાય તેનું ધ્યાન રાખજો. વાહન સંભાળીને ચલાવજો. ડોકટરની સલાહથી તમને ફાયદો નહીં થાય. તમારા અંગત વ્યક્તિ તમને પરેશાન કરવામાં કોઈ કચાસ નહીં રાખે….
