Your Moonsign Janam Rashi This Week –
26th November – 2nd December
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૫મી ડિસેમ્બરથી ગુની દિનદશા ચાલશે તેથી તમારા ધારેલા કામ તમે સમય ઉપર પૂરા કરવામાં માનશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી રહેશે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમાં માન વધી જશે. નાની મુસાફરીનો યોગ આવવાનો ચાન્સ છે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. ચેરીટીજ ના કામો…
