Your Moonsign Janam Rashi This Week – 10th September – 16th September
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ છે તેથી ૨૦મી સપ્ટેમ્બર સુધી બને તો તમારા હીસાબી કામને પૂરા કરી લેજો. બુધની કૃપાથી હાલમાં જે પણ પ્લાન બનાવશો તેમાં લાંબા સમય પછી ફાયદો થશે. નાણાંકીય સ્થિતી સારી રહેશે. ચાલુ કામ ઉપર ધ્યાન આપવાથી થોડીઘણી આવકમાંબી વધારો થઈને રહેશે. બુધની…
