Your Moonsign Janam Rashi This Week –
19 February – 25 February 2022
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દીનદશા ચાલુ હોવાથી તમોને બધીજ બાબતમાં ચિંતાથી દુર રહેશો. નાણાકીય સ્થીતી સારી રહેવાથી ખર્ચ કરવામાં કોઈ કસર નહીં કરો. મિત્રો-સગાઓને તમારા મનની વાત સમજાવવામાં જરાય મુશ્કેલી નહીં આવે. ધનલાભ મળતા રહેશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ભુલ્યા વગર બહેરામ…
