પારસીપણું એટલે ખુશખુશાલ અને સ્વસ્થ રહેવું
ખુશી બહુ વ્યાપક શબ્દ છે, જે આનંદ, સંતોષ અને સમાધાનની પોઝિટિવ લાગણીઓના અનુભવને વર્ણવે છે. રિસર્ચના પરિણામો દેખાડે છે કે, માનસિક સ્વાસ્થ્યને શારીરિક સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. ખુશ રહેવાથી તમને સારું તો લાગે જ છે, પણ એ ઉપરાંત ખુશ રહેવાના અનેક સંભવિત સ્વાસ્થ્ય લાભ પણ છે…. ટૂંકમાં, ખુશ રહેવાથી તમે હેલ્થી રહી શકો છો….
