Your Moonsign Janam Rashi This Week –
10 February, 2018 – 16 February, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્ર જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી નાણાકીય મુશ્કેલીમાં ફસાયેલા હશો તેમાંથી બહાર નીકળવામાં સફળ થશો. શુક્રની કૃપાથી ધન કમાવવામાં મુશ્કેલી નહીં આવે અને આનંદમાં રહેશો. શારીરિક બાબતમાં સારા સારી રહેશે. તબિયત માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકશો. શરીરમાં…

રૂસ્તમની બાનુ તેહમીના

રૂસ્તમની બાનુ તેહમીના

પેલીગમ તેહમીનાને ખબર પડી કે સોહરાબ પોતાના બાપનેજ હાથે ખંજરથી બેજાન થયો છે. તે જાણી તેણીએ પોકાર કર્યો. તેણીએ પોતાનો પોષાક ચાક કર્યો. તેણી ગમની ગીરફતારીમાં પોતાનો સુંદર ચહેરો ચાક કરવા લાગી અને હોશ ખોઈ બેફામ બની ગઈ. તેણી પોતાને મોઢે માથે ધૂળ ભરવા લાગી અને જાર કરી પોકારવા લાગી કે કયાં ગયો હવે? ઓ…

કાચું અને પાકું પપૈયું

કાચું અને પાકું પપૈયું

પપૈયું એક ઉત્તમ આરોગ્યપ્રદ ફળ છે. આપણે ત્યાં પપૈયું સર્વત્ર સરળતાથી ઉપલ્બધ છે. સામાન્ય રીતે, કાચું અને પાકું પપૈયું આહારમાં વપરાય છે. પરંતુ એક વાત ખૂબ જ ધ્યાન પર રાખવા જેવી છે કે કાચું પપૈયું ઝાડ પરથી તોડીને હમેશા તાજું જ ખાવું જોઈએ અને વાસી ન થવા દેવું જોઈએ અને પાકું પપૈયું ઝાડ પરથી તોડીને…

હસો મારી સાથે

હસો મારી સાથે

શિક્ષક: ઈગ્લીંશ સ્કુલમાં ચિંટુ, મને વોટરનો કેમિકલ ફોર્મ્યુલા કહે. ચિંટુ: એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ… શિક્ષક: આ શું બકે છે? ચિંટુ: સાહેબ, ગઈ કાલે તો તમે જ કહ્યું હતું ‘એચટુઓ’.

અનંતની સફરે…

અનંતની સફરે…

હલ્લો રશ્મી બેટા, જીતેન્દ્રનો આંખનો રિપોર્ટ આવ્યો કે?’ ‘હા મા, આવી ગયો’ ‘અરે તે એ વિશે અમને ફોન પણ ન કર્યો અમને કેટલી ફીકર થાય છે બેટા.’ રિપોર્ટ જાણીને પણ તમે ફીકરજ કરવાના’ ‘એટલે? બોલ બેટા શું લખ્યું છે રિપોર્ટમાં?’ ‘મા, જીતુની આંખોનો રેટીના ખૂબ ડેમેજ થઈ ગયો છે હવે સુધરી નહીં શકે.’ ‘એટલે શું?…

પોલીસ ઇન્સ્પેક્ટર સાયરસ ઈરાનીને ‘પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ’ પ્રદાન કરવામાં આવ્યું

પોલીસ ઇન્સ્પેક્ટર સાયરસ ઈરાનીને ‘પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ’ પ્રદાન કરવામાં આવ્યું

24 મી જાન્યુઆરી, 2018 ના રોજ, સાયરસ બોમન ઈરાનીને ભારતના પ્રતિષ્ઠિત ‘પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ’ ભારત સરકાર દ્વારા આપણા 69માં પજાસત્તાકના દિને આપવામાં આવશે આ સમાચાર (ફેસબુક)પર આપતા પારસી ટાઈમ્સે આનંદ અનભુવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર સાયરસ ઇરાની (સ્પેશિયલ સીઆઈડી બ્રાન્ચ ઈંઈં સાથે જોડાયેલી) મહારાષ્ટ્રમાં સેવા આપતી એક માત્ર બે પારસી પોલીસ અધિકારીઓમાંની એક…

શિરીન મર્ચન્ટને ‘ફર્સ્ટ વુમન એવોર્ડ’થી નવાજવામાં આવ્યા!

શિરીન મર્ચન્ટને ‘ફર્સ્ટ વુમન એવોર્ડ’થી નવાજવામાં આવ્યા!

પારસી ટાઇમ્સની પેટ પૂજા કોલમના લેખિકા અને શ્ર્વાનોના વ્યવહારવાદ જાણનાર અને એમને તાલીમ આપનાર અગ્રણી શિરીન મર્ચન્ટને 20મી જાન્યુઆરી, 2018 ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજીત ‘ફર્સ્ટ વુમન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા, મહિલા અને બાળ વિકાસ માટેના કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી દ્વારા યજમાનિત થયેલ, શિરીનને માનનીય રાષ્ટ્રપતિ રામનાથ…

Your Moonsign Janam Rashi This Week –03 February, 2018 – 09 February, 2018

Your Moonsign Janam Rashi This Week –
03 February, 2018 – 09 February, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. આજથી 70 દિવસ ચાલનાર શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારા મગજનો બોજો ઓછો કરી શકશો. જે પરેશાની હશે તે ઓછી કરવા સીધો રસ્તો મળી જશે. નાણાકીય મુસીબત ઓછી થવાથી તમારા મોજશોખ ખુબ વધી જશે. લગ્ન કરવા માંગતા હશો તો લાઈફ પાર્ટનર…

એબિસિનિયા અને ઈરાન: પૂરાતન પારસીઓના એક સુંદર સાહસકર્મની ટૂંક નોંધ

એબિસિનિયા અને ઈરાન: પૂરાતન પારસીઓના એક સુંદર સાહસકર્મની ટૂંક નોંધ

એબિસિનિયા અને પુરાતન ઈરાનના ઈતિહાસમાં જે નામિચી અને જગપ્રસિધ્ધ શહેનશાહતો હસ્તી ભોગવી ગઈ અને સૌથી વધારે બહોળી, જોરાવર અને જગમશહૂર પારસી યોધ્ધાઓની બળત્વારી અને જબરી હેવાલની રજૂઆત નીચેના લેખમાં રજૂ કરવામાં આવી છે વાંચકોને અવશ્ય વાંચવા ગમશે! યાદગાર ઈરાનની પૂરાતન તવારિખના સફાઓ જગપ્રસિધ્ધ પારસી યોધ્ધાઓના સંખ્યાબંધ સાહસકર્મો અને સેંકડો જીતોથી હજુ સુધી ઝળકી રહ્યા છે….

લોભિયા અસલાજી

લોભિયા અસલાજી

હું જ્યારે નાનો હતો ત્યારે બાપદાદાઓ પાસે સાંભળેલી વાર્તામાંથી તમને લોભિયા અસલાજીની વાત અહીં રજૂ કરૂં છું. તમને વાંચવી જરૂર ગમશે. એક હતો લોભિયો નામ હતું અસલાજી. નારગોલમાં રહેનાર અસલી, પાકા ને ખરેખર લોભિયા હતા આપણા અસલાજી. એક દિવસ અસલાજીને લીલું કોપરૂં ખાવાનું મન થયું. કહે: ‘લાવ, બજારમાં જાઉં ને ભાવ તો પૂછું?’ ‘અલ્યા નાળિયેરવાળા!…

હસો મારી સાથે

હસો મારી સાથે

ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિદેવને કહ્યું કે.. તમારે દરવર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ.. એ મારો અધિકાર છે.. પતિદેવ બિચારા સરકારી નોકરીયાત.. એ કહે કે વ્હાલી.. એમ નહીં.. તું એક અરજી લખીને આપ.. પછી વિચારીશુ.. પત્ની કે કાંઈ વાંધો નહીં.. તેણે રજાની અરજી લખીને આપી.. ત્રીજા દિવસે પતિએ અરજી ઉપર…