યાસ્મીન જાલ મિસ્ત્રીને  મીસીસ વર્લ્ડ ઈન્ટરનેશનલનો  તાજ પહેરાવ્યો

યાસ્મીન જાલ મિસ્ત્રીને મીસીસ વર્લ્ડ ઈન્ટરનેશનલનો તાજ પહેરાવ્યો

5મી જૂન, 2022ના રોજ, વર્લ્ડ ઈન્ટરનેશનલ બ્યુટી પેજન્ટ મુંબઈમાં, ગતિશીલ અને ખૂબસૂરત બિઝનેસ વુમન અને ઉદ્યોગપતિ, જે આપણા સમુદાયમાં સમાજ સેવા પ્રત્યેના તેમના જુસ્સા માટે જાણીતા છે એવા યાસ્મીન જાલ મિસ્ત્રી જેમને પ્રતિષ્ઠિત મીસીસની 2022ની આવૃત્તિમાં મીસીસ વર્લ્ડ ઈન્ટરનેશનલનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. પેજન્ટ જીતવા માટે તેમના સાથી 52 ફાઇનલિસ્ટને હરાવી, ફોટો જેનિક તાજ જીતવાની…

ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બાળકોની સફરનું આયોજન કર્યું

ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બાળકોની સફરનું આયોજન કર્યું

4થી જૂન, 2022ના રોજ, ડબ્લયુઝેડ ટ્રસ્ટ ફંડસે 10 થી 17 વર્ષની વયના કુલ 40 પારસી બાળકો માટે પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક દિવસીય સફરનું આયોજન કર્યું હતું. 28 છોકરાઓ અને 12 છોકરીઓ, 3 ટ્રસ્ટીઓ અને 4 સ્વયંસેવકો સાથે મળીને મુસાફરી કરી અને આનંદદાયક દિવસ પસાર કર્યો, જેની શરૂઆત સવારે 5:45 કલાકે જૂનાથાણા સર્કલ, નવસારીની બસ…

હસો મારી સાથે

હસો મારી સાથે

જીવનના સફરમાં ચુપચાપ ચાલી રહ્યા હતા અને રસ્તામાં મળી ગયા ફેસબુક, વોટસઅપ, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર અને પછી જીંદગી બની ગઈ અબ્બા ડબ્બા જબ્બા!! *** ઉદવાડામાં 12 કેસ, સંજાણમાં 15 કેસ, વાપીમાં 20 કેસ, વલસાડમાં 21 કેસ, સુરતમાં 22 કેસ, આ આંકડા કોરોના ના નથી. પણ ગઈકાલે વરસાદમાં ઘરે ભજીયા નહીં બનાવી આપવાના કારણે થયેલ માથાકૂટ ના…

પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો

પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો

ઘરમાં પિતાની ગેરહાજરીથી પડતી નકારાત્મક અસરો વિષે ઘણું લખાય છે પણ પિતાની હાજરીના મહત્વ વિષે ખાસ લખાતું નથી. એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે. એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી. એક માછલી અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે. આ ઈંડા ફળીભૂત…

પપ્પાની લાડલી..

પપ્પાની લાડલી..

આજે ફાધર્સ ડે હતો. સવારથી આદિલ પર ફોન ને મેસેજીસનો મારો ચાલુ હતો. વિદેશમાં રહેતા દીકરાનો ખાસ ફોન આવ્યો હતો. તેની ચાલુ પરીક્ષાએ પણ તેને આદિલ માટે સમય કાઢીને દસ મિનિટ વાત કરી હતી. આદિલ પોતે સ્કુલમાં શિક્ષક હતા તેથી તેમના વિદ્યાર્થીઓ જે તેમને પિતાતુલ્ય ગણતા તેઓના પણ બધાના ફોન આવી રહ્યા હતા. ત્યાં સુધી…

Your Moonsign Janam Rashi This Week – 18 June – 24 June 2022
|

Your Moonsign Janam Rashi This Week –
18 June – 24 June 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ.  આવતા સાત દિવસમાં તમારા અગત્યના કામ પુરા કરી લેજો. અંગત વ્યક્તિ, મિત્ર કે સગાઓને કોઈ પણ જાતનું પ્રોમીશ આપતા નહીં. ઉતરતી ચંદ્રની દિનદશા મનને મજબૂત કરશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કસર કરતા નહીં. બીજાની ભલાઈનું કામ કરી તેની દુવા મેળવી લેજો….

ધી કોન્સેપ્ટ ઓફ દએનામાં પારસી ધર્મ

ધી કોન્સેપ્ટ ઓફ દએનામાં પારસી ધર્મ

આપણો ઝોરાસ્ટ્રિયન ધર્મ, ગુજરાતીમાં, જરથોસ્તી દીન તરીકે જાણીતો છે. શબ્દ દએેના શબ્દ અવેસ્તાન શબ્દ દએના પરથી આવ્યો છે. દએના એનું સૂક્ષ્મ અથવા ઝીણું શરીર છે માણસ (તેના ગાઢ, દૃશ્યમાન, ભૌતિક શરીરથી વિપરીત), જે તેના બે વ્યક્તિઓ વચ્ચે પુલનું કામ કરે છે – તેનું ઉચ્ચ સ્વ (આધ્યાત્મિક) અને તેનું નીચું સ્વ (નીચલું મન). ચેતના જે માણસના…

સર રોન કલિફા હર મેજેસ્ટીની પ્લેટિનમ જ્યુબિલી ઓનર્સ લિસ્ટમાં નાઈટેડ

સર રોન કલિફા હર મેજેસ્ટીની પ્લેટિનમ જ્યુબિલી ઓનર્સ લિસ્ટમાં નાઈટેડ

બ્રિટિશ ઉદ્યોગસાહસિક – સર રોહિન્ટન મીનુ અથવા રોન કલિફા ઓબીઈને નાણાકીય સેવાઓ ઉદ્યોગમાં યોગદાન માટે હર મેજેસ્ટીની પ્લેટિનમ જ્યુબિલી ઓનર્સની યાદીમાં નાઈટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડિજિટલ અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં જાણીતા વ્યૂહાત્મક અને ઓપરેશનલ લીડર, સર રોન કલિફા હાલમાં નેટવર્ક ઇન્ટરનેશનલ (એક એફટીએસઈ કંપની)ના અધ્યક્ષ તેમજ ફ્યુચરલર્નના અધ્યક્ષ છે. તે ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ…

Your Moonsign Janam Rashi This Week – 11 June – 17 June 2022
|

Your Moonsign Janam Rashi This Week –
11 June – 17 June 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા બે અઠવાડિયા ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. થોડા વધુ કલાક કામ કરીને અગત્યના કામ પુરા કરી શકશો. તમારા કામ કરવા માટે મિત્રોનો સાથ સહકાર મળી રહેશે. નાણાકીય ચિંતા ઓછી થતી જશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી લેજો. દરરોજ 34મુ નામ…

મિથ્રા, મંથરા અને યસ્ના દ્વારા આપણી પ્રાર્થનાઓની સમજૂતી, અરજી અને તેની અસર

મિથ્રા, મંથરા અને યસ્ના દ્વારા આપણી પ્રાર્થનાઓની સમજૂતી, અરજી અને તેની અસર

સમજૂતી: સંદેશાવ્યવહાર એટલે વાત કરવી અને સાંભળવી, જ્યારે પ્રાર્થના એ ભગવાન અને ઉચ્ચ આધ્યાત્મિક માણસો સાથેની વાતચીત છે. જ્યારે કોઈ સમુદાય પ્રાર્થનામાં ભેગા થાય છે, ત્યારે તેને હમ-બંદગી કહેવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રાર્થનાનું પઠન કરે છે, ત્યારે તે એક વ્યક્તિના કંપનની તીવ્રતા સાથે પડઘો પાડે છે. પરંતુ, જ્યારે બે લોકો એકસાથે પ્રાર્થના કરે…

Your Moonsign Janam Rashi This Week – 04 June – 10 June 2022
|

Your Moonsign Janam Rashi This Week –
04 June – 10 June 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા પોતાના અગત્યના કામ પુરા કરવામાં જરાય આળસ નહીં કરો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. ચંદ્રની કૃપાથી મુસાફરી કરી શકશો. તમારા મનની વાત બીજાને કહી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી તા. 05,…