પારસી ધર્મમાં શ્વાનનું મહત્ત્વ

પારસી ધર્મમાં શ્વાનનું મહત્ત્વ

પારસી ધર્મમાં, શ્ર્વાનને ખાસ કરીને ફાયદાકારક, સ્વચ્છ અને પ્રામાણિક પ્રાણી તરીકે ગણવામાં આવે છે, જેનું સન્માન કરવું જોઈએ, સારી રીતે ખવડાવવું જોઈએ અને તેની કાળજી લેવી જોઈએ. શ્વાન જે ઘરમાં ઉપયોગી કાર્ય કરે છે તેના માટે તેની પ્રશંસા કરવામાં આવે છે અને તે વિશેષ આધ્યાત્મિક ગુણો ધરાવતો હોવાનું પણ જોવામાં આવે છે. શ્વાનની ત્રાટકશક્તિ શુદ્ધિકરણ…

Your Moonsign Janam Rashi This Week – 1 January – 7 January 2022
|

Your Moonsign Janam Rashi This Week –
1 January – 7 January 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલું હોવાથી હાલમાં તમારું માથું ઠેકાણા ઉપર નહીં રહે. તમારા સીધા કામો બી તમે સારી રીતે નહીં કરી શકો. બીજાને મદદ કરવાની કોશીશ બી કરતા નહીં. નાણાકીય બાબતમાં બોજો ખૂબ જ વધી જશે. તબિયતમાં પેટમાં એસીડીટી, ગરમીથી પરેશાન થશો. ડોક્ટરની…

ઉદવાડામાં પાક ઈરાનશાહ સાહેબનું નવીનીકરણ કરાયું

ઉદવાડામાં પાક ઈરાનશાહ સાહેબનું નવીનીકરણ કરાયું

આપણા સમુદાયના આધ્યાત્મિક રાજા ઈરાનશાહનું તા. 14મી ડિસેમ્બર, 2021ના રોજ સમારકામ અને નવીનીકરણનું કાર્ય પૂરું કરવામાં આવ્યું હતું. માહના રોજ હોર્મુઝદ (સુપ્રમ દિવ્યતાને સમર્પિત) પર પવિત્ર અગ્નિને ફરીથી પવિત્ર કરાયેલા ગર્ભગૃહમાં ફરીથી બિરાજમાન કરવામાં આવ્યા. અમરદાદ (શાશ્ર્વતતાના દિવ્યતાને સમર્પિત). અહુરા મઝદાના આશીર્વાદ પાક ઈરાનશાહ દ્વારા સમગ્ર સમુદાય અને આ વિશ્વ પર અનંતકાળ સુધી વરસતા રહે…

નાતાલનો સાચો અર્થ સમજવો!

નાતાલનો સાચો અર્થ સમજવો!

બેથલહેમના એક તબેલામાં એક નાનકડા બાળકનો જન્મ થયો અને તે જ સમયે નાતાલની વાર્તા શરૂ થઈ. બાળક મોટેા થઈને પરાજાઓનો રાજાથ બન્યો, માનવતાને શીખવ્યું કે જીવન જીવવાનો એકમાત્ર રસ્તો પ્રેમ છે. પ્રેમ એ નાતાલનો વાસ્તવિક અર્થ છે. ખ્રિસ્તીના જીવનનો ખરો ઉદ્દેશ્ય પતમારા પાડોશીને તમારી જેમ પ્રેમ કરોથના સંદેશને જીવનમાં આત્મસાર કરવાનો છે. જે સાંભળશે અને…

Your Moonsign Janam Rashi This Week – 25 Decemmber – 31 December 2021
|

Your Moonsign Janam Rashi This Week –
25 Decemmber – 31 December 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમોને આજથી રાહુની દિનદશા 42 દિવસ ચાલશે. તેથી રાહુ તમોને તમારા કામ પૂરા કરવા નહીં દે. તમારા પોતાના અંગત માણસોનો સાથ-સહકાર નહીં મળે તેનું દુ:ખ થશે. નાણાકીય બાબતમાં વધુ પરેશાન થશો. ધ્યાન નહીં આપો તો ઉધાર ધન લેવાનો સમય આવી જશે. રાહુના…

સુપ્રીમ કોર્ટે સુરત પારસી પંચાયતની કોવિડ પીડિતો માટે દોખ્મેનાશિનીને મંજૂરી માટેની અરજી પર નોટિસ જારી કરી

6ઠ્ઠી ડિસેમ્બર, 2021 ના રોજ સુરત પારસી પંચાયત (એસપીપી) બોર્ડ વતી હાજર રહેલા આદરણીય વકીલ ફલી એસ નરીમને પારસી સમુદાયના પદોખ્મેનાશિનીથ – પરંપરાગત પ્રથાના અધિકારને જાળવવા માટે સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ લડી ટાવર ઓફ સાયલન્સ ખાતે મૃતદેહને કુદરતના તત્વોને સોંપવાનો ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડ અને એએસ બોપન્નાની બેંચ સમક્ષ દલીલ કરતા નરીમને જણાવ્યું હતું કે…

કરાચીમાં દિનશા બી. અવારી રોડનું ઉદ્ઘાટન થયું

કરાચીમાં દિનશા બી. અવારી રોડનું ઉદ્ઘાટન થયું

4ઠ્ઠી ડિસેમ્બર, 2021 ના રોજ કરાચી સ્થિત પારસી નિવાસી બહરામ અવારીએ, સિંધના મુખ્ય પ્રધાન – સૈયદ મુરાદ અલી સાથે પાકિસ્તાનના કેમારીમાં પદિનશા બી. અવારી રોડથનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં પારસી સમુદાયના નોંધપાત્ર સભ્યો અને અન્ય સરકારી અધિકારીઓની સાથે સમગ્ર અવારી પરિવાર પણ હાજર રહ્યો હતો. દિનશો બી. અવારી માર્ગ તેના ઔદ્યોગિક વિસ્તારો અને અપ-ક્ધટ્રી આયાત…

રતન ટાટાને આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કેન્સર કેર માટેના યોગદાન માટે એનાયત કરવામાં આવશે

રતન ટાટાને આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કેન્સર કેર માટેના યોગદાન માટે એનાયત કરવામાં આવશે

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બીજી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવેલ આસામ દિવસના અવસરે જાહેરાત કરી કે રાજ્ય સરકારે ભારતના સૌથી પ્રિય અને આદરણીય ઉદ્યોગપતિ રતન ટાટાને પઆસોમ બૈભવથ એવોર્ડ – રાજ્યમાં કેન્સરની સંભાળમાં તેમના અસાધારણ યોગદાન બદલ રાજ્યનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. 2018 માં આસામ સરકાર અને ટાટા ટ્રસ્ટોએ રાજ્યમાં 19 સુવિધા…

Your Moonsign Janam Rashi This Week – 18 Decemmber – 24 December 2021
|

Your Moonsign Janam Rashi This Week –
18 Decemmber – 24 December 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું જ ગુરુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી ઘરવાળાની ડિમાન્ડ પહેલાં પૂરી કરી આપજો. ધનનો સારી જગ્યાએ ઉપયોગ કરવામાં સફળ થશો. કોઈક જરૂરતમંદ વ્યક્તિને મદદ કરવામાં કસર રાખતા નહીં. થોડીક બચત ખરાબ સમયમાં કામમાં આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલું…

ઝોરાસ્ટ્રિયન લગ્નનો સાર

ઝોરાસ્ટ્રિયન લગ્નનો સાર

તહેવારોની મોસમ લગ્નની શરૂઆતની ઘોષણા કરે છે. પારસી દૃષ્ટિકોણથી લગ્ન એ જીવનની ઉજવણી છે. આપણી પ્રાર્થનાઓને સમજવા માટે આપણામાંના મોટા ભાગનાએ અનુવાદોની મદદ લેવાની જરૂર છે. લગ્ન આસ્થાપૂર્વક છે, જીવનનો એક જ વારનો અનુભવ છે અને ઘણા, ખાસ કરીને જેઓ લગ્ન કરી રહ્યા છે, તેઓ ધાર્મિક દ્રષ્ટિકોણથી તેના સારને સમજવા માંગે છે. નોશિર એચ. દાદરાવાલાએ…

વિરલ દેસાઈ દ્વારા ઉદવાડા સ્ટેશનને ક્લાઈમેટ એક્શન, ઈકો-રિસ્ટોરેશન થીમ પર વિકસાવવામાં આવશે

વિરલ દેસાઈ દ્વારા ઉદવાડા સ્ટેશનને ક્લાઈમેટ એક્શન, ઈકો-રિસ્ટોરેશન થીમ પર વિકસાવવામાં આવશે

સુરત સ્થિત ઉદ્યોગસાહસિક, વિરલ દેસાઈ જેઓ ગ્રીનમેન તરીકે જાણીતા છે. તેમણે ક્લાઈમેટ એક્શન અને ઈકોસિસ્ટમ રિસ્ટોરેશનની થીમ પર ઉદવાડા રેલ્વે સ્ટેશનનું પરિવર્તન અને પુન:વિકાસ કરવાનું મિશન હાથ ધર્યું છે. તેમણે તેમની એનજીઓ, પહાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનથ દ્વારા અઢી હજારથી વધુ વૃક્ષો વાવીને, પાંચસો મીટરથી વધુની લાંબી પેરાપેટ દિવાલોના નિર્માણની સાથે વૃક્ષારોપણ માટે પ્રથમ તબક્કાનું કામ…