શું તમે જાણો છો કે ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ કેમ નથી થતો?

શું તમે જાણો છો કે ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ કેમ નથી થતો?

ભગવાન ગણેશના પૂજનમાં તુલસીનો ઉપયોગ વર્જિત છે. એમ તો તુલસી પવિત્ર છે અને દરેક ભગવાનની પૂજામાં તેનો ઉપયોગ થાય છે. પરંતુ ગણપતિ બાપ્પાની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી. એક દિવસ શ્રી ગણેશ ગંગાના કિનારે તપ કરતા બેઠા હતા. અને આ સમયે ધર્માત્મજની પુત્રી તુલસીએ લગ્ન કરવા માટે તીર્થયાત્રા શરૂ કરી. દેવી તુલસી બધી યાત્રા કરી…

હસો મારી સાથે

હસો મારી સાથે

કરોના હવે તો તું જા. તો અમે પણ કયાંક જઈએ.. *** કરોનાની હાલત પાંચ મહિનામાં બનેવીથી ફુવા જેવી થઈ ગઈ. ડરે છે બધા પણ ગણકારતું કોઈ નથી.. *** સારૂં થઈ કરોનો 2020માં આવ્યો, જો 2000માં આવ્યો હોત ને તો આખો દિવસ નોકિયા 3310માં નાગવાળી ગેમ રમીને બધા મદારી થઈ ગયા હોત..

તમારા પરસેવા ને સાફ કરવો શા માટે જરૂરી છે

તમારા પરસેવા ને સાફ કરવો શા માટે જરૂરી છે

પરસેવો આવવો એ શરીરની કુદરતી વસ્તુ છે અને તે આપણા શરીર ને કુદરતી રીતે ઠંડી કરવા માટે બનાવવામાં આવેલ છે. અને શરીરના ઉત્સર્જન માટે પણ પરસેવો ખુબ જ જરૂરી છે. સામાન્ય રીતે પરસેવો તેની મેળે જ થોડા સમયની અંદર સુકાઈ જતો હોઈ છે અને જો એવું ના થાય તો તેવા સન્જોગોની અંદર આપણી પાસે તેને…

સાંકેતિક પ્રેમ!

સાંકેતિક પ્રેમ!

પરવેઝ અને કેશમીરા બન્ને દસમાં ધોરણથી સંજાણની સ્કુલમાં સાથે જ હતા અને આગળ જઈને કોલેજમાં પણ બંને સાથે ભણતા હતા. બંને વચ્ચે સારી મૈત્રી થઈ હતી અને તેઓ એકબીજાના સારા મિત્રો પણ હતા. કોઈપણ જાતની મદદ જોઈતી હોય તો તેઓ બંને એકબીજાને અવશ્ય કહેતા અને એકબીજાની મદદ પણ કરી લેતા. ધીમે ધીમે કોલેજમાં આવ્યા પછી…

Your Moonsign Janam Rashi This Week – 29th August – 04th September, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
29th August – 04th September, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તમારા અટકેલા કામ ફરીથી શરૂ કરી શકશો. જે પણ કમાશો તેમાંથી ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. તમારા કરેલા કામનો બદલો મળી જશે. મિત્રો તરફથી માન સન્માન સાથે સાચી…

જરથોસ્તી સમુદાયના ગૌરવ સાથે શસ્ત્ર ચલાવવાની તાલીમ

જરથોસ્તી સમુદાયના ગૌરવ સાથે શસ્ત્ર ચલાવવાની તાલીમ

સમુરાઇની કળા ઉચ્ચતમ બૌદ્ધિક માર્શલ આર્ટ છે. તલવારને હેન્ડલ કરવી એ સીધી કાર્યક્ષમ તકનીકીઓ સાથે સાદા સૌંદર્ય અને તીવ્ર ધ્યાન સાથે શાંતિની લાક્ષણિકતા છે. ‘કેન્જુત્સુ’ જાપાની તલવારબાજીની તમામ ‘કોબુડો’ (શસ્ત્ર પ્રશિક્ષણ) શાળાઓ માટે છત્ર શબ્દ છે. આપણા ઝોરાસ્ટ્રિયન રત્ન – રેંશી વિસ્પી ખરાડી, ભારતની અગ્રણી અને શ્રેષ્ઠ માર્શલ આર્ટિસ્ટમાંના એક – સોશીહાન મેહુલ વોરા, મળીને…

વિખ્યાત – ડો. ખુશનુમા તાતા

વિખ્યાત – ડો. ખુશનુમા તાતા

છવીસ વર્ષની નાની ઉંમરે, મુંબઇની ગોદરેજ બાગ નિવાસી – ખુશનુમા તાતા, જે મુંબઇની કેસી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભણાવે છે, ક્ધઝ્યુમર બિહેવિયર ટુવડર્સ રેડી ટુ ઇટ ફૂડમાં પીએચ.ડી કરીને સમુદાયને ગૌરવ અપાવ્યું છે. ખુશનુમાનેે મિઝોરમના રાજ્યપાલ તરફથી તેના ડોક્ટરનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેના સંશોધન પત્રો રાષ્ટ્રીય અને વૈશ્વિક પરિષદોમાં રજૂ કરવામાં આવ્યા છે અને…

અરદીબહેસ્ત યશ્ત (2)

અરદીબહેસ્ત યશ્ત (2)

આજે, આપણો દિવસ વહેલી સવારે ચાના ગરમ કપથી શરૂ થાય છે. તે આપણી સિસ્ટમમાં બનેલી એક રૂટિન છે અને લગભગ રોજ આપણે ગેસને પ્રકાશિત કરીએ છીએ, ચાની કીટલી મૂકીએ છીએ અને આપણી ચા તૈયાર થઈ જાય છે! હવે હું તમને એક હજાર વર્ષ પાછળ લઈ જાઉં છું અહીં સવાર જેવું દેખાશે. તમે ઉઠો, તમારી પાદયાબ…

કરોના સમયમાં શીખેલા પાઠ

કરોના સમયમાં શીખેલા પાઠ

દિવસો અઠવાડિયા અને ધીરે ધીરે મહિનાઓમાં ફેરવાતા ગયા અને આપણા અસ્તિત્વના દરેક પાસા ખરેખર કેટલા નાજુક છે તે સમજવા માટે આ લોકડાઉન દરમિયાન આપણે બધાના હાથમાં સમય હતો. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણું બદલાયું છે; ભવિષ્યમાં ઘણું બધુ બદલાતું રહેશે. ભણતરનો સમય, વિકસવાનો સમય – આપણી પ્રાથમિકતાઓને ફરીથી સેટ કરવાનો, આપણી પસંદગીઓ પર ફરીથી વિચાર કરવાનો…

થેન્કયુ ભગવાન, તારો આભાર

થેન્કયુ ભગવાન, તારો આભાર

શીરીનને એક અજીબ ટેવ હતી કે જે મોટાભાગે લગભગ કોઈ કોઈને હોય છે જે છે ડાયરી લખવાની આદત. શીરીનને એવી ટેવ હતી કે દરરોજ સુતા પહેલા પોતાની આખા દિવસની ખુશાલીઓ અને પોતાના દુ:ખ એક ડાયરીમાં લખી લેતી હતી. દિવસમાં ગમે તેટલું કામ કર્યું હોય દિવસમાં ગમે તેટલી દોડાદોડી કરી હોય અને દિવસ દરમ્યાન ગમે તેટલા…

Your Moonsign Janam Rashi This Week – 22nd August – 28th August, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
22nd August – 28th August, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. મીઠી જબાન વાપરી બીજાના દિલ જીતી લેશો. તમારા અટકેલા કામ ફરી પાછા ચાલુ કરી શકશો. નાણાકીય બાબતમાં બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. જૂના ઈનવેસ્ટમેન્ટમાંથી લાભ મળશે. મિત્રોથી ફાયદો મેળવી શકશો. દરરોજ ‘મહેર…