તંત્રીની કલમે
પ્રિય વાચકમિત્રો, પારસી નવા વર્ષનો આ બમ્પર સ્પેશિયલ ઈશ્યુ તમારા હાથમાં મૂકતાં મને બહુ આંદ થાય છે! આ વર્ષે, અમે પપારસીપણુંપ – પારસી હોવું એટલે શું અને પારસી હોવાના મૂળભૂત આનંદની ઉજવણી કરી રહ્યા છીએ. પારસીપણું આપણને અન્યોથી અલગ તારવે છે – આપણી અનોખી સત્યનિષ્ઠા, ઈમાનદારી, મૂલ્યો, સંસ્કૃતિ અને ધર્મમાં યકીન. તેમ જ જીવનના અંગત…
