Letters to the Editor

Letters to the Editor

Meherbai Hits The Nail On The Head! Ruby’s ‘Meherbai’ has indeed hit the nail on the head by saying that Baug Weddings with proper sit-down patras are far better than fancy receptions in hotels and various other places. ‘Apra Meherbai’ always tells home-truths about our community matters, like youngster’s nakhras, late marriages, waste of money…

હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

સાસાનીઅન ઈરાનની આણ હિન્દ પર હતી એવો ઈતિહાસ જાહેરમાં નથી પણ સિકકાઓ વિગેરેથી તે સિધ્ધ થાય છે. વળી ઈરાનીઓ વ્યાપાર અર્થે ઠરીઠામ હિન્દમાં થયેલા અને પોતાના ધાર્મિક સંસ્થાઓને ખુદ સાસાન જમાનામાં સ્થાપેલી, તેવી કંઈબી ખુલ્લી ઈતિહાસિક નોંધે આજે નથી. પણ સાસાનીઅન શહેનશાહતના પડવા પછીથી પારસીઓ દેશાગમન કરી ઈરાનને છોડી જતા હતા તેની વિગતો પર જોયું…

પથરી અને લોખંડની વીટી

પથરી અને લોખંડની વીટી

પથરીનો રોજ લોકોમાં બહુજ જાણીતો છે. પથરી સામાન્ય રીતે મૂત્રમાર્ગ કે પિત્તાશયમાં થતી હોય છે. કયારેક, શરીરનાં તંત્રોની નબળાઈ તો કયારેક, ગ્રહણ કરેલ ખોરાક-પાણીમાં રહેલા દોષોને લીધે પથરી થાય છે. પથરીનું નિદાન થાય તો, તેની પધ્ધતિસરની ચિકિત્સા તો કરવી જ જોઈએ. પરંતુ સાથોસાથ વ્યક્તિ જો કોઈપણ આંગળીમાં (હાથની) લોખંડની વીટી નિત્ય પહેરી રાખે તો પથરીના…

હસો મારી સાથે

હસો મારી સાથે

એવું કહેવાય છે કે.. કોઈ દિવસ કોઈની પરિસ્થિતિ પર હસો નહિં. એના જેવી પરિસ્થિતિ ભવિષ્યમાં તમારા જીવનમાં પણ આવશે. એટલે હું હંમેશા મૂકેશ અંબાણીની પરિસ્થિતિ પર હસતો રહું છું. *** બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે 3 નાં મુત્યુ પાછા કપડા પહેરી લીધા. જીવતા હશું…

સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

અફ્રાસીઆબે તેને પૂછયું ‘ઓ જવાન ભરવાડ! દિવસ અને રાતની તારી પાસે શું આગાહી છે ગોસફન્દોનું તું શું કરે છે? તું બકરા અને મેંઢાને કેમ ગણે છે? કેખુશરોએ દીવાનાની માફક જવાબ આપ્યો કે શેકારનાં હથિયારો નથી મારી પાસે કમાન કે તીર નથી. પછી અફ્રાસીઆબે તેને તેના શિક્ષક બાબે પૂછયું અને જમાનાના નેક અને બદ ચકરાવા માટે…

ગાયને ખાનસામાને હવાલે કીધી!

ગાયને ખાનસામાને હવાલે કીધી!

જેવો હું મુસાફરી કરી પાછો ફર્યો તેવોજ મારી બાંદી તથા દીકરા વિશે હું ઈંતેજારી પૂછપરછ કરવા લાગ્યો. તે વેળા મારી સ્ત્રીએ કહ્યું કે ‘તમારી બાંદી તો ગુજરી ગઈ અને અને તમારો છોકરો બે માસ થયા ઘરમાંથી જતો રહ્યો છે ને હું જાણતી પણ નથી કે તેનું શું થયું!’ મારી બાંદીના મરણના સમાચાર સાંભળી મને ઘણું…

માયા મહેરબાની ઉપરના મવકકલ મેહર દાવરનું તરાજુ

માયા મહેરબાની ઉપરના મવકકલ મેહર દાવરનું તરાજુ

માયા મેહરબાની એ મેહર યજદનો એક સદગુણ છે. આપણા પુસ્તકોમાં કહે છે કે મેહર દાવર ચીનવદ પુલપર એક તરાજુ લઈ બેસે છે અને આ દુનિયામાંથી ગુજર પામતા માણસોનાં ભલાં અને ભુંડા કામોનો જોખ કરે છે. આ અલંકારીક કેહતી આપણને પેલા શબ્દોની યાદ આપે છે કે જે શબ્દો કહે છે કે ડાહ્યા આદમીએ તરાજુ ઉપર શીખામણ…