Your Moonsign Janam Rashi This Week –15th October – 21st October
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૭મી સુધી શનિ મહારાજ તમને દિવસના તારા બતાવી દેશે. નાની બાબતમાં દુ:ખ બતાવશે. તમારી મનની વાત કોઈને કહી નહીં શકો. જૂની કરેલી ભૂલ હાલમાં ફસાવી દે તેવા ગ્રહો છે. તમારી અંગત વ્યક્તિ તમને સાથ નહીં આપે. શનિના નિવારણ માટે ભુલ્યા વગર મોટી ‘હપ્તન યશ્ત’…
