Your Moonsign Janam Rashi This Week –
1st April , 2017– 7th April, 2017
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી તો શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે ઓપોઝિટ સેકસની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈ કસર નહી મૂકતા. શુક્રની કૃપાથી બીજાનું મન જીતી લેતા વાર નહીં લાગે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. કસર કરીને પૈસા સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. કામકાજમાં મુશ્કેલી નહીં…
