01 December Issue

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    01 December, 2018 – 07 December, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધર્મ કે ચેરીટીના કામો કરી શકશો. કોઈ વ્યક્તિના મદદગાર બની તેની ભલી દુવાઓ મેળવી લેશો. ગુરૂની કૃપાથી નાણાકીય બાબતમાં ચિંતા નહીં આવે જેટલું જોઈએ તેટલબશ કમાવી લેશો. ફેમિલીમાં ગેટટુગેધર થશે. ગામ-પરગામથી સારા સમાચાર મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો….