02 February 2017 Issue

  • Your Moonsign Janam Rashi This Week –
    4th February, 2017 – 10th February, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. તમને આજથી શુક્રની દિનદશા શ‚ થયેલી છે તેથી ૧૩મી એપ્રિલ સુધીમાં તમે તમારા અટકેલા કામને ફરી ચાલુ કરી શકશો. પાક પરવદિગારની મહેરબાની તેમાં સફળતા મેળવીને રહેશો. નાણાકીય છૂટછાટ ધીરે ધીરે સારી થતી રહેશે. શુક્રની કૃપાથી તમારે ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. રિસાયેલ વ્યક્તિને…