04 August Issue

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    04 August, 2018 – 10 August, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે તેથી તમો વાણીયા જેવા બની જશો એટલે કે તમને જયાંથી ફાયદો થતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે. જે પણ કામ કરતા હશો ત્યાં તમારા પોતાના કામો ખૂબ ઝડપથી પૂરા કરી લેશો. કરકસર કરી…