એક જાસૂસી મિશન
થોડા દિવસ પહેલા ફેસબુક પર એક રિકવેસ્ટ આવી, આ કોઈ છોકરીની રિકવેસ્ટ હતી જેનું નામ દીપા વર્મા હતું. આથી ટેવની જેમ મે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા તેનો પ્રોફાઈલ ચેક કર્યો મારા ફ્રેન્ડ લીસ્ટમાં એવું કોઈ હતું નહીં અને તેના ફ્રેન્ડ લિસ્ટમાં હજુ સુધી કોઈ છે જ નહીં, આથી મારા મગજનો ઉપયોગ કરીને વિચાર્યું કે ક્યાંક…
