Your Moonsign Janam Rashi This Week –
06th March – 12th March, 2021
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમારે 42 દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં તમારા મોજશોખ પાછળ ધન ખર્ચ ખુબ વધી જશે. કામકાજ માટે ભાગદોડ કરી શકશો. મુસાફરી કરી શકશો. જમીન તથા સેલ્સના કામો કરી શકશો. ઓપોજીટ સેકસને ખુશ રાખવા મનપસંદ ચીજ અપાવી શકશો. દરરોજ ‘બહેરામ…
