આ ઘર પર કોઈ જ વાસ્તુદોષ પણ નથી અને વાસ્તુદોષ નિવારણની કોઈ આવશ્યકતા પણ નથી
એક વ્યક્તિએ વેપારમાં ઉન્નતિ થયા બાદ લંડનમાં જમીન લીધી ને સરસ બંગલો બનાવ્યો. જમીન પર પહેલેથી જ એક સરસ સ્વિમિંગ પુલ અને 100 વરસ જૂનું લિચીનું ઝાડ હતું. એ જગ્યા એમણે એ લિચીના ઝાડને કારણે જ લીધેલી, કારણકે એની પત્નીને લિચી ખુબ જ પ્રિય હતી. કેટલાક સમય પછી એમણે રિનોવેશનનું કામ કરવા ધાર્યું ત્યારે એમના…
