બળદે ગધેડાની સલાહ માની!
બીજે દિવસે તબેલામાં પેલી વાલપાપડી જેમની તેમ તે બેગારીને માલમ પડી અને બળદ તો લાંબા તાંટીયા કરી જમીન પર સુઈ રહ્યો અને હાંફવા લાગ્યો. તે પરથી તે બેગારી તો એમજ ધારવા લાગ્યો કે તે જાનવર માંદુ પડયું છે તેથી તેની હાલત પર દયા આણી તે વિશે તેના શેઠને ખબર આપી. તે વેપારી પામી ગયો કે…
