શેઠ વિકાજી-સેઠ પેસ્તનજી મહેરજી અગિયારીએ  175 વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી કરી

શેઠ વિકાજી-સેઠ પેસ્તનજી મહેરજી અગિયારીએ 175 વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી કરી

જુલાઈ 31, 2022ના રોજ હૈદરાબાદની સૌથી જૂની શેઠ વિકાજી-શેઠ પેસ્તનજી મહેરજી અગિયારીની 175માં સાલગ્રેહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રસિદ્ધ ભાઈઓ-શેઠ વિકાજી મહેરજી અને શેઠ પેસ્તનજી મહેરજી દ્વારા સ્થાપિત, અગિયારી ટ્રસ્ટે આ શુભ પ્રસંગની યાદમાં એક ઉત્કૃષ્ટ અને ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં આપણા સમુદાયના અગ્રણી દિગ્ગજોએ હાજરી આપી હતી. શેઠ વિકાજી મહેરજી અને…

નવા વર્ષમાં કૃતજ્ઞતા!

નવા વર્ષમાં કૃતજ્ઞતા!

એક નવા દેખાવ અને ઉંડાણ પૂર્વક કૃતજ્ઞતા સાથે નવા વર્ષમાં ચાલો વધુ એક સકારાત્મક પગલું ભરીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વ્યક્તિગત રીતે જાગૃતિ આવી છે. આપણી પસંદગીઓ આપણા પર્યાવરણ પર શું અસર કરે છે તેનાથી અજાણ રહીને આપણે જીવવાનું ચાલુ રાખી શકતા નથી. કુદરતી સંસાધનો એ આધારસ્તંભ છે જેના પર માનવજાતના ભવિષ્યનો આધાર રાખે છે. જેમ…