25th December

  • ઉદવાડામાં પાક ઈરાનશાહ સાહેબનું નવીનીકરણ કરાયું

    આપણા સમુદાયના આધ્યાત્મિક રાજા ઈરાનશાહનું તા. 14મી ડિસેમ્બર, 2021ના રોજ સમારકામ અને નવીનીકરણનું કાર્ય પૂરું કરવામાં આવ્યું હતું. માહના રોજ હોર્મુઝદ (સુપ્રમ દિવ્યતાને સમર્પિત) પર પવિત્ર અગ્નિને ફરીથી પવિત્ર કરાયેલા ગર્ભગૃહમાં ફરીથી બિરાજમાન કરવામાં આવ્યા. અમરદાદ (શાશ્ર્વતતાના દિવ્યતાને સમર્પિત). અહુરા મઝદાના આશીર્વાદ પાક ઈરાનશાહ દ્વારા સમગ્ર સમુદાય અને આ વિશ્વ પર અનંતકાળ સુધી વરસતા રહે…

  • નાતાલનો સાચો અર્થ સમજવો!

    બેથલહેમના એક તબેલામાં એક નાનકડા બાળકનો જન્મ થયો અને તે જ સમયે નાતાલની વાર્તા શરૂ થઈ. બાળક મોટેા થઈને પરાજાઓનો રાજાથ બન્યો, માનવતાને શીખવ્યું કે જીવન જીવવાનો એકમાત્ર રસ્તો પ્રેમ છે. પ્રેમ એ નાતાલનો વાસ્તવિક અર્થ છે. ખ્રિસ્તીના જીવનનો ખરો ઉદ્દેશ્ય પતમારા પાડોશીને તમારી જેમ પ્રેમ કરોથના સંદેશને જીવનમાં આત્મસાર કરવાનો છે. જે સાંભળશે અને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25 Decemmber – 31 December 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમોને આજથી રાહુની દિનદશા 42 દિવસ ચાલશે. તેથી રાહુ તમોને તમારા કામ પૂરા કરવા નહીં દે. તમારા પોતાના અંગત માણસોનો સાથ-સહકાર નહીં મળે તેનું દુ:ખ થશે. નાણાકીય બાબતમાં વધુ પરેશાન થશો. ધ્યાન નહીં આપો તો ઉધાર ધન લેવાનો સમય આવી જશે. રાહુના…