જો તમે પણ અડધી બાલ્દી પાણીમાં એક ચમચી મીઠું નાખીને આ રીતે લેશો ફુટ બાથ, તો શરીરને થશે અનેક ફાયદાઓ
મીઠું અને પાણી મિક્સ કરીને લગાડવાથી એ ઘણી સમસ્યાઓનો ઉપચાર થઈ શકે છે. જો ગળામાં દુખાવો થાય, કોઈ પણ પ્રકારનો ગળામાં ચેપ લાગે, અથવા મોમાં ચાંદા પડે તો પાણીમાં મીઠું નાખી તેના ગરાળા કરવાથી ફાયદો થાય છે. જો શરીરમાં કોઈ સોજો, દુખાવો અથવા કોઈ ઈજા થઈ હોય તોગરમ પાણીમાં મીઠું નાખીને તેનો શેક કરવાથી રાહત…
