સાચી ખુશી અને આનંદમાં રહેવાનો ખરો અર્થ શું છે?
દૈનિક જીવનમાં એક સવાલ સાથે આપણો સામનો ઘણી વાર થાય છે – તમે કેમ છો? લગભગ દરેક વ્યક્તિ પોતાના પરિચિતને મળવા પર આ સવાલ કરે જ છે અને તેનો જવાબ પણ લગભગ એક મળે છે – મઝામાં છું, આનંદમાં છુ, સારો છુ, બધુ સારું છે વગેરે વગેરે. શું આ બધા જવાબોનો અર્થ એક સમાન જ…
