Your Moonsign Janam Rashi This Week –
30 March, 2019 – 05 April, 2019
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઓપોજીટ સેકસની તરફથી ફાયદો થઈ જશે. પૈસાની તંગી દૂર કરી શકશો. 16મી એપ્રિલ સુધી તમારા ડરને તમારી પાસે આવવા નહીં દો. તમારી જે પણ મુશ્કેલીઓ હશે તેને દૂર કરવામાં મદદ મળી રહેશે. ઘરમાં મનગમતી ચીજવસ્તુ લઈ શકશો. ચાલુ…
