જ્યાં લાગણી નો વ્યાપાર થતો હોય ત્યાં ભોળા બનવું એ મુર્ખામી છે!
તમારે ઘેરમાં બેસી મોબાઈલમાં બેલેન્સની કેમ જરૂર પડે છે? રૂસ્તમે પોતાના પપ્પાને કહ્યું. જાલને ખોટું લાગ્યું. મારી ધણીયાણી ગુલને જ્યારે વાત કરી તો એ પણ મને કહે રૂસ્તમ શુ ખોટું કહે છે આ ઉંમરે ઘેરમાં બેસોની. અચાનક એક પછી એક પોતાની વ્યક્તિની વાતો સાંભળી જાલને દુ:ખ થયું. ધીરે ધીરે રોજનું થયું હતું. સાંજે વોક પર…
