કોવિડ-19 સાથે લડવા તાતા ટ્રસ્ટના 500 કરોડના દાન પછી તાતા સન્સે તેમને અનુુુુુુુુુુસરી કરેલ 1000 કરોડનું દાન
28 મી માર્ચ, 2020 ના રોજ તાતા મોટર્સની પેરેન્ટ કંપની તાતા સન્સના અધ્યક્ષ રતન તાતાએ કોરોના વાયરસ સામેની લડત માટે તાતા ટ્રસ્ટ દ્વારા 500 કરોડની મદદ માટે જાહેરાત કરી. આ સમાચારના થોડા જ સમયમાં તાતા સન્સે પણ સમાન કારણોસર 1000 કરોડનું દાન આપ્યું. આ રકમનો ઉપયોગ ફ્રન્ટલાઇન્સ પરના તબીબી કર્મચારીઓ માટે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો, વધતા…
