ઓલ ફાયર્ડ અપ – બ્રેવહાર્ટ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂર
કૈઝાદ દસ્તૂર તેમના પિતા, મહેરનોશ ફરામરોઝ દસ્તૂર, તેમજ તેમના દાદા, ફરામરોઝ એરચશા દસ્તૂર – બંને નીડર અગ્નિશામકો, જેમણે કૈઝાદને ખૂબ જ પ્રેરણા આપી હતી અને કૈઝાદ બહાદુર અગ્નિશામક કુટુંબ પરંપરાને આગળ ધપાવે છે. જ્યારે તેમના પિતાએ 1984 થી 2021 સુધી આબાદ ફાયર સ્ટેશનમાં સેવા આપી હતી, કોઈપણ કટોકટીની સ્થિતિ માટે 24/7 કોલ પર રહીને, અને…
