80 વર્ષની વયે 10 કિલોમીટર ઘોડસવારી કરતા નોશીર હોમાવાલા

80 વર્ષની વયે 10 કિલોમીટર ઘોડસવારી કરતા નોશીર હોમાવાલા

વડવા ગામની સીમમાં ભરૂચ જિલ્લામાં કયાંય જોવા ન મળે તેવું હોર્સફાર્મ ગામની મુલાકાતે આવનાર લોકોની નજરે ચડે છે. મૂળ રહિયાદ ખાતે રહેતા પારસી પરીવારના નોશીર મીનોચેર હોમાવાલા આજે 80 વર્ષની ઉંમરે પણ ઘોડાઓનો શોખ ધરાવે છે. વડવા ગામ તરફ જવાના માર્ગમાં એક તરફ અઢી એકર જમીનમાં ઉભું કરેલું વિશાળ હોર્સફાર્મ અને બીજી તરફ આંખે ઉડી…