બરજીસ દેસાઇ તેમના બીપીપી ટ્રસ્ટી માટેનું નામાંકન ફાઇલ કરે છે
21મી જાન્યુઆરી, 2021 ના રોજ, પ્રખ્યાત વકીલ, લેખક અને સમુદાયના લ્યુમિનરી – બરજીસ દેસાઇએ આગામી માર્ચ 2021ની બીપીપી ચૂંટણીમાં, બીપીપી ટ્રસ્ટીશીપ માટે ઉમેદવારી નોંધાવી. બરજીસ દેસાઇએ ઉમેદવારી નોંધાવવાની તેમનો અગાઉનો ખચકાટ અને આખરે આમ કરવાના તેમના નિર્ણય વિશે શેર કર્યું છે: પ્રિય સહ-ધર્મવાદીઓ, મારા નામાંકન ભરવાના નિર્ણયથી ઘણાને આશ્ર્ચર્ય થયું છે. મેં બીપીપીમાં પરિવર્તન લાવવાના…
