આતશ બહેરામોની નીચેથી પસાર થતી મેટ્રો 3ની વિરૂધ્ધમાં હાઈકોર્ટમાં આપેલી રીટ પેટીશનને સહકાર આપતા બીપીપીના ટ્રસ્ટીઓ એફીડેવીટ ફાઈલ કરશે

આતશ બહેરામોની નીચેથી પસાર થતી મેટ્રો 3ની વિરૂધ્ધમાં હાઈકોર્ટમાં આપેલી રીટ પેટીશનને સહકાર આપતા બીપીપીના ટ્રસ્ટીઓ એફીડેવીટ ફાઈલ કરશે

બોમ્બે પારસી પંચાયતના સાતે ટ્રસ્ટીઓ મળીને મેટ્રો3ની વિરૂધ્ધમાં હાઈકોર્ટમાં આપેલી રીટ પેટીશનને સહકાર આપતા એફીડેવીટ ફાઈલ કરશે. ટ્રસ્ટીઓ મેટ્રો3 ટનલ, પવિત્ર અંજુમન આતશ બહેરામ અને વાડિયાજી આતશ બહેરામ નીચેથી પસાર ન થાય તેવી ગુજારીશ કરે છે.