દિન્યાર પટેલ દ્વારા દાદાભાઇ નવરોજીના જીવનચરિત્રનું વિમોચન કરાયું
મે 2020ની શરૂઆતમાં, દિન્યાર પટેલે દાદાભાઇ નવરોજીનું જીવનચરિત્ર નવરોજી: ભારતીય રાષ્ટ્રવાદના પાયોનિયર’ શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. (હાર્પર કોલિન્સ દ્વારા ભારતમાં અને યુનાઇટેડ સ્ટેટ્સ અને યુકેમાં હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા). મહાત્મા ગાંધીએ દાદાભાઇ નવરોજીને ‘રાષ્ટ્રના પિતા’ તરીકે ઓળખાવ્યા, જે બિરૂદ આજે ગાંધીજી માટે જ અનામત છે. દિન્યાર પટેલે ભારતના આધુનિક રાજકીય ઇતિહાસમાં આ વ્યકિતના…
