એકસવાયઝીના રૂસ્તમ’સ રોકસ્ટારે બાન્દરામાં સિનિયર સિટીઝનો માટે સાંજની કરેલી ગોઠવણી
10મી સપ્ટેમ્બર 2017ને દિને બાન્દરામાં આવેલા તાતા બ્લોકસના જામાસ્પ તાતા પેવેલિયનમાં બાન્દરાના એકસવાયઝીગુ્રપના રૂસ્તમ’સ રોક સ્ટારે (આરઆર)એ સિનિયર સિટીઝનો માટે સુપર 60સાંજની ગોઠવણી કરી હતી. આરઆરના વોલેન્ટીયરના માર્ગદર્શન હેઠળ પાંચથી પંદર વર્ષના બાળકો દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત થયા પછી કાર્યક્રમમાં આવેલા 72 સિનિયરોને નાસ્તો પિરસવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગ્રાન્ડ પેરેન્ટસ…
