દાહોદના પિતા અને બે પુત્રીએ 8 ગોલ્ડ સહિત 15 મેડલ જીત્યાં

દાહોદના પિતા અને બે પુત્રીએ 8 ગોલ્ડ સહિત 15 મેડલ જીત્યાં

વડોદરાના સાવલીમાં હાલમાં યોજાયેલી ત્રીજી વડોદરા શોર્ટગન શુટિંગ અને પ્રથમ સાવલી ઓપન શુટિંગ ચેમ્પિયનશીપમાં દાહોદ શહેરના હાફીઝ યઝદી કોન્ટ્રાકટર અને તેમની બે પુત્રી યશાયા અને જોયશાએ ભાગ લીધો હતો. જુનિયર અને સિનિયર ટ્રેપ, ડબલ સ્ટેપ અને સ્કીટ મળીને આ સ્પર્ધામાં ત્રણ કેટેગરી હતી. જેમાં ટ્રેપ એટલે કે સીંગલ રાયફલ શુટિંગ અને ડબલ ટ્રેપ એટલે કે…