Your Moonsign Janam Rashi This Week –
3rd December – 9th December
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ગુની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથે ધર્મનું કામ થઈને રહેશે. કોઈના મદદગાર બની જશો. નાણાકીય બાબતની અંદર મુશ્કેલી નહીં આવે. અચાનક નાના ધન લાભ મળતા રહેશે. કોઈ બાબત ખરાબ થવાની હશે તો તેનો ભાસ તમને પહેલા આવી જશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવા માટે…
