ગાહો શું છે? તેઓનાં ભણતરો કેટલા ઉપયોગી છે તે ભણવાજ જોઈએ તેમાં ફાયદો શું છે તે વિશેની ટૂંક સમજ
જરથોસ્તી દએનની તરીકતોમાં અઈપિ=ઈનસાનની આસપાસ રહેતી ગતી જે ઈનસાનમાંથી નીકળે છે તેને સ્વચ્છ હાલતની એટલે ગેતીને તેનાં કુદરતી કામમાં મદદ કરે તેવી રાખવી જોઈએ. ગેતીના કુદરતી અનેક કામમાંનુ એક કામ જમીનની ગેતીને ફળદ્રુપ રાખવાનું છે અને જે ભાગમાં ફળદ્રુપતા કમ હોય તે ભાગને ફળદ્રુપ બનાવવાનું કામ આપણું છે. આ કામમાં જે અઈપિ ગેતી જે કુદરતને…
