એસજેએએમ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ સાથે રમતવીર ડાયના એદલજી અને  આદિલ  સુમારીવાલાને  સન્માનિત કરવામાં આવ્યા

એસજેએએમ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ સાથે રમતવીર ડાયના એદલજી અને આદિલ સુમારીવાલાને સન્માનિત કરવામાં આવ્યા

થોડા મહિના પહેલા, ઓગસ્ટ 2022માં, પારસી ટાઈમ્સ એ જાણ કરતાં આનંદ થયો હતો કે આપણા પારસી સ્પોટર્સ આઇક્ધસ – સુપ્રસિદ્ધ ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન – ડાયના એદલજી અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એએફઆઈ) ચીફ – આદિલ સુમારીવાલા – ને પ્રતિષ્ઠિત સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ મુંબઈ (એસજેએએમ), ના વિકાસમાં તેમના યોગદાન બદલ રમતગમત, સમયના વિસ્તૃત…

એએસીઆઈ અમેરિકા આંતરરાષ્ટ્રીય ધોરણો  માટે પ્રતિબદ્ધ એવી બાળકો માટેની બાઈ જરબાઈ વાડિયા હોસ્પિટલ ભારતની પ્રથમ હોસ્પિટલ બની

એએસીઆઈ અમેરિકા આંતરરાષ્ટ્રીય ધોરણો માટે પ્રતિબદ્ધ એવી બાળકો માટેની બાઈ જરબાઈ વાડિયા હોસ્પિટલ ભારતની પ્રથમ હોસ્પિટલ બની

મુંબઈમાં પરેલ ખાતે આવેલી બાળકો માટેની બાઈ જરબાઈ વાડિયા હોસ્પિટલ અમેરિકન એક્રેડિટેશન કમિશન ઈન્ટરનેશનલ (એએસીઆઈ) તરફથી માન્યતા પ્રાપ્ત કરનાર દેશની પ્રથમ હોસ્પિટલ બની ગઈ છે, આમ ભારતમાં દરજ્જો મેળવનારી એકમાત્ર હોસ્પિટલ છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ સિદ્ધિ અને માન્યતા માટે વાડિયા હોસ્પિટલના સીઈઓ ડો. મિની બોધનવાલાને સન્માનિત કર્યા. એએસીઆઈ (ભારત) એ 25-27 ઓગસ્ટ, 2022ની…

આજની વાનગી

આજની વાનગી

મોહનથાળ સામગ્રી: 2 કપ કરકરો ચણાનીદાળનો લોટ, અડધો કપ માવો, થોડું દૂધ, 1 કપ ખાંડ, 1 કપ ઘી, 8-10 કેસરના તાતણાં, 3-4 એચલી વાટેલી, 2-3 ચમચી કાજુ, બદામ, પિસ્તાના કતરણ. રીત: સૌપ્રથમ એક વાસણમાં કરકરો ચણાનો લોટ લો, ત્યારબાદ તેમાં 3 ચમચી ઘી અને 3 ચમચી દૂધ ઉમેરી બધુ બરોબર મિક્સ કરો, બધું જ મિક્સ…

સ્માઇલ પ્લીઝ

સ્માઇલ પ્લીઝ

મિત્રો, દરેક જણ બાળકોને પ્રેમ કરે છે કારણ કે તેઓ હંમેશા હસતા હોય છે. હસતી વ્યક્તિને જોયા પછી, આપણે તાજગી અનુભવીએ છીએ. ફોટો લેતી વખતે, ફોટોગ્રાફર આપણને એક સૂચના આપે છે, તે છે થોડું સ્માઈલ કરો જેથી તમારો ફોટો સારો આવે. તમારી થોડીક સેક્ધડની સ્માઈલથી તમારો ફોટો સારો બનાવે છે અને જ્યારે પણ તમે તમારા…

દિવાળીએ પ્રકાશનો તહેવાર છે ઘોંઘાટનો નહીં

દિવાળીએ પ્રકાશનો તહેવાર છે ઘોંઘાટનો નહીં

પારસી સમુદાય ઉજવણી કરવાનું પસંદ કરે છે. આપણા પોતાના તહેવારો જ નહીં, પરંતુ દિવાળી અને ક્રિસમસ સમાન ઉત્સાહ સાથે ઉજવે છે. જો કે, ઘણી વખત આપણા ઉત્સાહમાં, આપણા પોતાના ધર્મના અમુક મૂળભૂત ઉપદેશોનું આપણે જ ઉલ્લંઘન કરીએ છીએ. ઉદાહરણ તરીકે દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાનો દુરુપયોગ. ફટાકડા માત્ર હવા અને ધ્વનિ પ્રદૂષણનો સ્ત્રોત નથી, પરંતુ એ…

દિવાળીની ઉજવણી એટલે પ્રકાશનો તહેવાર

દિવાળીની ઉજવણી એટલે પ્રકાશનો તહેવાર

દિવાળી અથવા રોશનીનો તહેવાર ભગવાન રામના જીવન સાથે સંકળાયેલો છે – હકીકતમાં, રામનું અયોધ્યા પરત ફરવું. આ દૈવી રાજા અને તેમના પત્ની સીતાના 14 વર્ષના વનવાસ (જંગલમાં વનવાસ) પછી આખું અયોધ્યા દીવાઓ અને મશાલોથી ઝગમગી ઉઠ્યું હતું. તે નવા વર્ષની શરૂઆત પણ કરે છે અને નવું ઘર ખરીદવા અથવા નવો વ્યવસાય શરૂ કરવા માટેનો શુભ…

બટર ચીકન

બટર ચીકન

સામગ્રી: 500 ગ્રામ હાડકા વગર નું ચીકન, 50 ગ્રામ કાજુ, 3 નાની ચમ્મચી દહીં મસાલા સામગ્રી: 50 ગ્રામ ખસ ખસ, 50 ગ્રામ મગજતરી, 2 મધ્યમ આકાર ના મોટા સમારેલા ટામેટા, 2 મધ્યમ આકાર ની મોટી સમારેલી ડુંગળી, 4-5 લીલા મરચા, 1 નાની ચમ્મચી ગરમ મસાલો, 1 નાની ચમ્મચી આદુ લસણ નું પેસ્ટ, 1/2 નાની ચમ્મચી…

તમારા પરિવારનેે સમય આપો!

તમારા પરિવારનેે સમય આપો!

મિત્રો આપણે બધા ફક્ત આપણા સપના પુરા કરવા દોડી રહ્યા છીએ. રોજ સવારે કામ પર જવાનું, રાત્રે આવવાનું. કામમાં, મુસાફરીમાં, તમારો આખો દિવસ ભાગદોડમાં પસાર થાય છે. તમારી પત્ની, તમારી માતા અથવા તમારી બહેને તમારા કામ પર જતી વખતે તમને ટીફીન બોક્ષ આપવા માટે વહેલા ઉઠવું પડે છે. તમે પરણેલા હો, બાળકો હોય તો તેમને…

સાચા તારણહાર

સાચા તારણહાર

આપણામાંના ઘણા માને છે કે પવિત્ર તારણહાર આવશે અને આપણને બધાને બચાવશે. લગભગ દરેક ધર્મમાં તારણહાર અથવા તારણહારના ભાવિ આગમનને લગતી કેટલીક માન્યતાઓ હોય છે. જ્યારે હિંદુઓ કલાકીના રૂપમાં ભગવાન વિષ્ણુના દસમા અવતારની ઉત્સુકતાપૂર્વક રાહ જુએ છે, ત્યારે ખ્રિસ્તીઓ ખ્રિસ્તના બીજા આગમન માટે પ્રાર્થના કરે છે, મુસ્લિમો ઈમામ મેહદીના આગમનની અપેક્ષા રાખે છે અને યહુદીઓ…

ભવ્ય શેઠ પેસ્તનજી કાળાભાઈ વકીલ કદમી આતશ બહેરામ

ભવ્ય શેઠ પેસ્તનજી કાળાભાઈ વકીલ કદમી આતશ બહેરામ

સુરત, ગુજરાતના શાહપોર ખાતે સ્થિત, શેઠ પેસ્તનજી કાળાભાઈ વકીલ કદમી આતશ બહેરામને રોજ 3 અદીેબહેસ્ત, માહ 4 તેશ્તર તીર (કદમી), 1193 એ.વાય. 5-12-1823 એ.સી. ના રોજ પવિત્ર કરવામાં આવ્યા હતા. ઈતિહાસ: શેઠ પેસ્તનજી કાળાભાઈ વકીલ પ્રખ્યાત વકીલ હતા. એકવાર, ગંભીર રીતે બીમાર પડ્યા પછી, તેમણે ઈચ્છા કરી કે જ્યારે તે સ્વસ્થ થઈ જશે, ત્યારે તે…

મહુવા પારસી અગિયારીએ 112મી સાલગ્રેહ ઉજવી

મહુવા પારસી અગિયારીએ 112મી સાલગ્રેહ ઉજવી

1લી ઓક્ટોબર, 2022, (માહ અર્દીબહેસ્ત, રોજ સરોશ) મહુવા પારસી અંજુમન દાદગાહના 112મી ભવ્ય સાલગ્રેહની યાદમાં વાર્ષિક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. નવસારીના મલેસર બેહદીન અંજુમનના ધર્મગુરૂઓ દ્વારા સવારે જશન કરવામાં આવ્યું હતું. આ પછી માણેક વાડી હોલમાં આયોજિત એક કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં રિયા બચા (એમએ, બીઈડી) અને જેહાન દુમલાવવાલા (એમકોમ., સીએ)ને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ માટે…