જમશેદી નવરોઝ મુબારક
|

જમશેદી નવરોઝ મુબારક

વ્હાલાં વાચકો, 20મી અને 21મી માર્ચે શુભ જમશેદી નવરોઝને આવકારવા માટે આપણે તૈયાર છીએ, આપણે 2021 તરફ પાછું વળીને જોઈએ છીએ… ત્યારે કોરોના વાયરસે માનવતામાંથી જીવલેણ હુમલો કરવાનું પૂર્ણ કર્યું નહોતુંં આપણે કંઈ કરી શકતા નહોતા, રોગચાળો હજી સમાપ્ત નથી થયો પરંતુ તે સારી રીતે બહારી નીકળી રહ્યો છે એ જોઈ ખરેખર આપણે રાહતનો શ્ર્વાસ…

આજની વાનગી

આજની વાનગી

ખીમા સમોસા સામગ્રી: 250 મટન/ચીકન ખીમો, 6-7 ઝીણા સમારેલા કાંદા, 5 થી 6 લીલાં મરચાં પીસેલા, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલો 1 ચમચી ચીકન મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી હળદર, ઝીણા સમારેલી કોથમીર અને ફુદીનો. સમોસાની પટ્ટીનું પેકેટ રીત: ખીમા ને સાફ કરી બાફી લો. એક વાસણમાં થોડું તેલ મૂકી…

હસો મારી સાથે

હસો મારી સાથે

કસરત કરવી, દારૂ ન પીવો, સાદુ ભોજન લેવું, આ બધાથી તમારું આયુષ્ય ચોક્કસ જ વધશે. પણ ધ્યાનમાં રાખો કે આ બધા વર્ષ તમારી વૃદ્ધાવસ્થામાં વધશે, યુવાનીનાં નહીં! ભર ભર……. તું ગ્લાસ ભર. **** પતિએ પત્નીને મેસેજ મોકલ્યો. મારી જીંદગી આટલી સુંદર અને ખૂબસૂરત બનાવવા માટે તારો આભાર. હુ આજે જે પણ છું ફક્ત તારે કારણે…

ભગવાન પર વિશ્ર્વાસ કરો!

ભગવાન પર વિશ્ર્વાસ કરો!

કહેવાય છે કે જેનું કોઈ નથી તેની પાસે ભગવાન છે. જ્યારે કોઈ સાથ આપતું નથી, ત્યારે ભગવાનનો આધાર હોય છે. એક માણસ રણમાં ભટકતો હતો. અડધો દિવસ વીતી ગયો એને રસ્તાની ખબર ન પડી. તે રણમાંથી કેવી રીતે બહાર નીકળવું તે તેને સમજાતું ન હતું. તેનું ખાવા-પીવાનું બધું જ ખતમ થઈ ગયું હતું. તરસથી ગળું…

નવરોઝના સગનવંતા દિવસે!!

નવરોઝના સગનવંતા દિવસે!!

ગયા અઠવાડિયે હું રોશન આન્ટીની બર્થ ડે પાર્ટીમાં ગઈ હતી. એમના બે દીકરા હતા એક ડોક્ટર અને બીજો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. બંને જમાઈઓ, દીકરીઓ અને તેમના પૌત્રા પૌત્રીઓ. ફાઈવ સ્ટાર હોટેલમાં સમારોહનું આયોજન કર્યું હતું. રોશન આન્ટીની જીવનની સ્ટોરી તેમના બન્ને દીકરાઓએ રજૂ કરી અને તે સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા. રોશન આન્ટીને ટીવન્સ હતા….

નવરોઝ મુબારક

નવરોઝ મુબારક

નવરોઝના સપેરમાં દિવસે બામદાદમાં ગુસ્તાન પોતાની બાલ્કનીમાં ઉભો રહીને પાક દાદાર અહુરમઝદના શુક્રાના કરતો હતો. એટલામાં જરૂ એક ટ્રેમાં બે કપ ચાહ લઈને આવે છે અને બન્ને જણ એકબીજાને ભેટીને નવરોઝ મુબારક કરેચ. ગુસ્તાદ જરૂને પૂછે છે કે સોલી અને શિરીન ઉઠયા કે? એ લોકોને અને બચ્ચાંઓને આપણને તૈયાર થઈને વહેલુ આતશ બહેરામ પગે લાગવા…

આફત ઉતરવાની હોય છે ત્યારે આતશબહેરામ પાદશાહને તેની આગાહી થાય છે

આફત ઉતરવાની હોય છે ત્યારે આતશબહેરામ પાદશાહને તેની આગાહી થાય છે

જ્યારે કોઈ મોટી રેલ, દુષ્કાળ, ધરતીકંપ વીગેરે જેવી આફત ઉતરવાની હોય છે ત્યારે આતશબહેરામ પાદશાહને તેની આગાહી થાય છે અને આતશના પાતરાની ઉપર તેની નીશાણી તરીકે સુક્ષ્મ પાણીનાં બીન્દુઓ બંધાય છે. જ્યારે આવા બીન્દુઓ તેને જોઈ શકનારાઓને દેખાય ત્યારે તેવાં યોજદાથ્રેગર સાહેબને સમજ પડે છે કે આવતી બલાની પાદશાહ સાહેબ આગાહી કરી રહ્યાં છે. પણ…

હોળી પુજન

હોળી પુજન

હિંદુ ધર્મમાં હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. હિરણ્યકશ્યપુુ એ દાનવોનો રાજા હતો એને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. સ્વર્ગ અને…

હાઈકોર્ટે તમામ 7 ટ્રસ્ટીઓ માટે  તા. 29મી મે,2022ના રોજ  બીપીપી ચૂંટણી યોજવાની જાહેરાત કરી

હાઈકોર્ટે તમામ 7 ટ્રસ્ટીઓ માટે તા. 29મી મે,2022ના રોજ બીપીપી ચૂંટણી યોજવાની જાહેરાત કરી

બોમ્બે હાઈકોર્ટે રવિવાર, 29મી મે, 2022ને બોમ્બે પારસી પંચાયતના ટ્રસ્ટીઓની તમામ સાત બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરી છે. બોમ્બે હાઈકોર્ટની ડિવિઝનલ બેંચ દ્વારા 1લી માર્ચ, 2022ના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો. માર્ચ 2021માં, બીપીપી બોર્ડની બે ખાલી બેઠકો (મરહુમ ટ્રસ્ટીઓ, ઝરીર ભાથેના અને યઝદી દેસાઈ ગુજર્યા પછી) માટે ચૂંટણીઓ યોજાવાની હતી તેના થોડા દિવસો…

સ્ટીલ સિટી જમશેદપુર  183મો ફાઉન્ડર ડે ઉજવ્યો

સ્ટીલ સિટી જમશેદપુર 183મો ફાઉન્ડર ડે ઉજવ્યો

3 માર્ચ, 2022 ના રોજ, સ્ટીલ સિટી તરીકે ઓળખાતા જમશેદપુરે તેનો ભવ્ય 183મો સ્થાપક દિવસ ઉજવ્યો હતો. ટાટા જૂથના સ્થાપક જમશેદજી નસરવાનજી ટાટાની જન્મજયંતિ નિમિત્તે એક ચમકદાર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉજવણી સ્થાપકના વિઝનને યાદ કરે છે, જેમના નામ પરથી સ્ટીલ સિટીનું નામ રાખવામાં આવ્યું હતું, લગભગ એક સદી પહેલા. આ વર્ષની ઉજવણીની થીમ…

સોરાબ ચશ્માના નંબર કઢાવવા ગયાં….

સોરાબ ચશ્માના નંબર કઢાવવા ગયાં….

ઓપ્ટિશિયને બંન્ને આંખ સામે ફ્રેમમાં 3.5 નંબરના લેન્સ મૂકી કહ્યું: સામે લખ્યું છે તે વાંચો… સોરાબ: જૂની. પુ…રા..ની… પત્ની…. આપો…….ને…મ…ન…મો..હક…..લૈલા…લઇ જા…ઓ ઓપ્ટિશિયને લેન્સ બદલાવી 4 નંબરના મૂક્યાં અને ફરીથી વાંચવા કહ્યું. સોરાબ: જૂની પુરાની પસ્તી આપો ને, મનમોહક થેલા લઇ જાઓ. ઓપ્ટિશિયન : કયુ સારું…? સોરાબ :પહેલાં વાળુ….