રોશનીની મુંઝવણ…
રોશની 24 વર્ષ ની સુંદર દેખાવડી અને સંસ્કારી યુવતી હતી. જોતાવેત ગમી જાય એવી, પણ 10 થી 12 છોકરાઓ જોવા આવ્યા અને જોઇને ગયા પછી સામેથી ના નો જવાબ આવતો, આથી નસરવાનજી અકળાઈ જતા. નસરવાનજીના ધણીયાણી રોશનનું 4 વર્ષ પહેલા અકસ્માતમાં અવસાન થયેલું અને એમને સંતાનમાં એક માત્ર દીકરી રૂપે રોશની હતી. નસરવાનજી વલસાડની પ્રથમિક…
