કોઈવાર ચલાવી લેવું જરૂરી છે!
દરેક વાત, દરેક વાદ, દરેક વિવાદ અને દરેક ફરિયાદનો એક અંત હોવો જોઈએ. દરેક દિવસને એક રાત હોય છે. દરેક વાક્યને એક પૂર્ણવિરામ હોય છે. જેનો આરંભ હોય એનો અંત પણ હોય જ છે. જિંદગીમાં ઘણી બાબતો એવી હોય છે જે ખેંચાતી જ હોય છે. કઈ વાતને કેટલી ખેંચવી અને તેનો અંત ક્યારે લાવવો એ…
