હસો મારી સાથે

હસો મારી સાથે

એવું કહેવાય છે કે.. કોઈ દિવસ કોઈની પરિસ્થિતિ પર હસો નહિં. એના જેવી પરિસ્થિતિ ભવિષ્યમાં તમારા જીવનમાં પણ આવશે. એટલે હું હંમેશા મૂકેશ અંબાણીની પરિસ્થિતિ પર હસતો રહું છું. *** બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે 3 નાં મુત્યુ પાછા કપડા પહેરી લીધા. જીવતા હશું…

સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

અફ્રાસીઆબે તેને પૂછયું ‘ઓ જવાન ભરવાડ! દિવસ અને રાતની તારી પાસે શું આગાહી છે ગોસફન્દોનું તું શું કરે છે? તું બકરા અને મેંઢાને કેમ ગણે છે? કેખુશરોએ દીવાનાની માફક જવાબ આપ્યો કે શેકારનાં હથિયારો નથી મારી પાસે કમાન કે તીર નથી. પછી અફ્રાસીઆબે તેને તેના શિક્ષક બાબે પૂછયું અને જમાનાના નેક અને બદ ચકરાવા માટે…

ગાયને ખાનસામાને હવાલે કીધી!

ગાયને ખાનસામાને હવાલે કીધી!

જેવો હું મુસાફરી કરી પાછો ફર્યો તેવોજ મારી બાંદી તથા દીકરા વિશે હું ઈંતેજારી પૂછપરછ કરવા લાગ્યો. તે વેળા મારી સ્ત્રીએ કહ્યું કે ‘તમારી બાંદી તો ગુજરી ગઈ અને અને તમારો છોકરો બે માસ થયા ઘરમાંથી જતો રહ્યો છે ને હું જાણતી પણ નથી કે તેનું શું થયું!’ મારી બાંદીના મરણના સમાચાર સાંભળી મને ઘણું…

માયા મહેરબાની ઉપરના મવકકલ મેહર દાવરનું તરાજુ

માયા મહેરબાની ઉપરના મવકકલ મેહર દાવરનું તરાજુ

માયા મેહરબાની એ મેહર યજદનો એક સદગુણ છે. આપણા પુસ્તકોમાં કહે છે કે મેહર દાવર ચીનવદ પુલપર એક તરાજુ લઈ બેસે છે અને આ દુનિયામાંથી ગુજર પામતા માણસોનાં ભલાં અને ભુંડા કામોનો જોખ કરે છે. આ અલંકારીક કેહતી આપણને પેલા શબ્દોની યાદ આપે છે કે જે શબ્દો કહે છે કે ડાહ્યા આદમીએ તરાજુ ઉપર શીખામણ…

દિન્યાર કોન્ટ્રાકટરને (2019)પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા

દિન્યાર કોન્ટ્રાકટરને (2019)પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા

ભારત સરકાર દ્વારા વર્ષ 2019 માટે આપણા સમુદાયના સુપ્રસિદ્ધ થિયેટર વ્યક્તિત્વ ધરાવતા અને બોલીવુડ અભિનેતા, પારસી થિયેટરના આયકન દિન્યાર કોન્ટ્રાકટરને દેશના ઉચ્ચ સન્માન પૈકી એક, પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પારસી અને ગુજરાતી થિયેટરમાં તેમના વ્યાપક યોગદાનને માન્યતા આપવા માટે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આ ગૌરવંતા પ્રસંગે પારસી ટાઇમ્સ…

બનાના પિનવ્હીલ
|

બનાના પિનવ્હીલ

સામગ્રી: 1 કપ ઘઉંનો લોટ, 6 કાચા કેળા, 2 ચમચી ખાંડ, આદું, મરચાની પેસ્ટ, અર્ધો કપ કોથમીર સમારીને, 2 લીંબુનો રસ, 1 ચમચી તજ, લવિંગનો ભૂકો,મીઠું, 1 ચમચી તલ, અર્ધુ નાળિયેરનું ખમણ, 2 ચમચી શિંગદાણાનો ભૂકો, તળવા માટે તેલ. રીત: કેળા બાફી લઈ છાલ ઉતારી છુંદી આંદુ લસણ મરચા, ખાંડ, લીંબુ, કોથમીર, મીઠું, તજલવિંગનો ભૂકો…

‘તિરંગા નો પાંચમો રંગ’

‘તિરંગા નો પાંચમો રંગ’

‘બોલો તિરંગામાં કેટલા રંગ છે?’ પ્રવીણ પરેરા, ક્વિઝ માસ્ટર, પ્રિતિસ્પર્ધિઓને પૂછી રહ્યો હતો. બધા હસવા લાગ્યા, ‘તિરંગામાં ત્રણ જ રંગ હોય ને?’ ખાલી એક ચાર્મીએ હાથ ઉપર રાખ્યો હતો. પ્રવીણ સરે, એને પૂછયું ‘તારો જવાબ અલગ છે?’ એણે હકારમાં માથું હલાવ્યું ને બોલી ‘પાંચ.’ અને આખા હોલમાં હાસ્યની છોડો ગુંજી ગઈ. પ્રવીણ સર પણ થોડું…

બુઝર્ગ આદમી તથા હરણીની વાર્તા

બુઝર્ગ આદમી તથા હરણીની વાર્તા

તેણે કહ્યું કે ‘હવે હું મારી વાર્તા શરૂ કરૂં છું, જે તમો ધ્યાન દઈ સાંભળશો એવી ઉમેદ રાખું છું. આ હરણી જે તમો જોવો છો તે મારી સગી થાય છેે એટલું જ નહીં પણ મારી મોહોરદાર પણ થાય છે. જ્યાં હું એની સાથે પરણ્યો ત્યારે એની ઉમંર બાર વર્ષની હતી. તેથી તેણીએ મને પોતાનો સગો…

WZO Trust Funds  આયોજિત 16મો ઈનામ વિતરણ સમારંભ, મોબેદ (દસ્તુરજી) સત્કાર સમારંભ અને ડીરેકટરી ઓફ પારસી ઝોરાસ્ટ્રીયન ઓફ નવસારી-2019નો વિમોચન કાર્યક્રમ

WZO Trust Funds  આયોજિત 16મો ઈનામ વિતરણ સમારંભ, મોબેદ (દસ્તુરજી) સત્કાર સમારંભ અને ડીરેકટરી ઓફ પારસી ઝોરાસ્ટ્રીયન ઓફ નવસારી-2019નો વિમોચન કાર્યક્રમ

નવસારીના પારસી સમાજના ભવિષ્યની ઓળખ માટેના ત્રણ ખૂબ જ અગત્યના પાસાઓની ઓળખ અને તે માટે કાર્ય કરવા માટે લોકલ કમિટિ ઓફ The WZO Trust  નવસારીએ તા. 20-01-2019ને રવિવારના રોજ બાઈ ડોસીબાઈ કોટવાલ પારસી બોયઝ ઓર્ફનેજ, સીરવઈ પાર્ટી પ્લોટ, નવસારી મુકામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેજ પર ઉપસ્થિત કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે એ. અસ્પન્દીયાર…

ભારતને અંગ્રેજીમાં ઈન્ડિયા કેમ કહે છે?

ભારતને અંગ્રેજીમાં ઈન્ડિયા કેમ કહે છે?

ભારત દેશ એક ખાસ અને અનોખો દેશ છે. અહી જેટલી સંસ્કૃતિ, સંસ્કાર અને ભાષાઓ મળે છે એ કોઈ અન્ય દેશમાં જોવા મળતી નથી. ભારતને હિન્દુસ્તાનનાં નામથી પણ ઓળખવામાં આવે છે. પણ ભારતને અંગ્રેજીમાં ઈન્ડિયા કહેવામાં આવે છે. શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે ભારતને અંગ્રેજીમાં ઈન્ડિયા કેમ કહેવામાં આવે છે અને આ શબ્દ કોણે નક્કી…

સુરત પારસી પંચાયત સંચાલીત ગર્લ્સ અને બોયઝ ઓર્ફનેજના સાત બાળકોની સમુહ નવજોત કરવામાં આવી

સુરત પારસી પંચાયત સંચાલીત ગર્લ્સ અને બોયઝ ઓર્ફનેજના સાત બાળકોની સમુહ નવજોત કરવામાં આવી

સુરત પારસી પંચાયત હસ્તકની નરીમાન ગર્લ્સ ઓર્ફનેજની છ દીકરીઓ જેનીફર ગેવ ડેહનુગરા, મોનાઝ રૂસી પીઠાવાલા, પીનાઝ રૂસી પીઠાવાલા, ફરઝાના મહેર અવારી, શેનાઝ શાપુર ગોલે, આરમીન જેમી ગોલે તથા સુરત પારસી બોયઝ ઓર્ફનેજનો એક દીકરો દીનયાર જેમી ગોલે એમ કુલ સાત બાળકોની શુભ નવજોત સુરત પારસી પંચાયત હસ્તક તા. 14/01/2019, માહ શહેરેવર, રોજ હોરમઝદના શુભ દિને…