પારસી ટાઇમ્સને 10મી શુભ સાલગ્રેહની શુભેચ્છાઓ!
પારસી ટાઇમ્સ ટીમ તેની 10માં વર્ષની સાલગ્રેહ પ્રસંગે આપણા કેટલાક સમુદાય દ્વારા શેર કરેલી પ્રશંસા અને તેમના પ્રોત્સાહન બદલ તેમનો આભાર! પારસી ટાઇમ્સને તેની વિશેષ 10મી વર્ષગાંઠ પર હાર્દિક અભિનંદન. અમારા પ્રિય સમુદાયની હકારાત્મક અને મહાન સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે પીટી હંમેશાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. હું પારસી ટાઇમ્સ અને તેની સમગ્ર ટીમને ઘણી…
