Your Moonsign Janam Rashi This Week –
31st December, 2016– 6th January, 2017
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૩જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારી દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ખરાબ થઈ જશે. સામે પડેલી વસ્તુ તમે જોઈ નહીં શકો. તમારા દુશ્મનનું જોર વધી જશે. કોઈ પણ ડિસિઝન લેતા પહેલા વિચાર કરજો. પ્રોમિસ આપતા નહીં. ધન મેળવવા ભાગદોડ કરવી પડશે….
