Your Moonsign Janam Rashi This Week –8th October – 14th October
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૭મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમાં ટેન્શન વધી જશે. તબિયતની ખાસ સંભાળ લેજો. સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. તેમજ પેટમાં ગેસથી પરેશાન થશો. ખર્ચના ખાડાને પૂરી નહીં શકો. બીજાની મદદ કરવા જતા મુશ્કેલીમાં આવી જશો. જ્યાં કામ કરતા હશો ત્યા તમારી સાથે કામ…
