હૈદરાબાદની બાઈ માણેકબાઈ નસરવાનજી ચીનોય અગિયારીની 117મી શુભ સાલગ્રેહની ભવ્ય ઉજવણી

હૈદરાબાદની બાઈ માણેકબાઈ નસરવાનજી ચીનોય અગિયારીની 117મી શુભ સાલગ્રેહની ભવ્ય ઉજવણી

17મી સપ્ટેમ્બર, 2021 ના રોજ હૈદરાબાદના બાઈ માણેકબાઈ નસરવાનજી ચીનોય અગિયારીની 117મી સાલગ્રેહની યાદમાં સવારે 10.00 કલાકે એક જશન સમારોહ યોજાયો હતો. આ પછી એક હમબંદગી, અગિયારીના સ્થાપકને શ્રદ્ધાંજલિ અને મુખ્ય એરવદ મહેરનોશ એચ. ભરૂચા દ્વારા ધાર્મિક પ્રવચન આપવામાં આવ્યું. મનોરમ સમારોહમાં હાજર રહેલા સમુદાયના સભ્યોને નાસ્તો પીરસવામાં આવ્યો હતો. સાંજે પાદશાહ સાહેબને ફાળાની આભાર-વિધિ…