હૈદરાબાદની ચીનોય અગિયારીના કોલોની નિવાસીઓ કરી નવરોઝની ઉજવણી
હૈદરાબાદની બાઇ માણેકબાઈ એન. ચીનોય અગિયારીના કોલોનીના રહેવાસીઓએ 20મી માર્ચ, 2021 ના રોજ અગિયારીના હોલમાં જમશેદી નવરોઝ ટેબલ સ્પ્રેડથી સ્પ્રિંગ ઇક્વિનોક્સની ઉજવણી કરવાની પરંપરા ચાલુ રાખી હતી. અગિયારીના રહેણાંક સંકુલમાં રહેતા તમામ 36 પરિવારમાંથી દરેક પરિવારે ટેબલ પર એક વસ્તુનો ફાળો આપ્યો હતો. નવરોઝના આગમનને આવકારવા અને ઉજવણી કરવા માટે બપોરના તમામ વસાહત રહેવાસીઓ અગિયારી…
